અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત શ્રીમતી આર.કે. વઘાસીયા કોમર્સ મહિલા કોલેજનું બીકોમ (ઈએમ) સેમ-૪નું ૧૦૦ ટકા પરિણામ જાહેર થયું હતું. ઉપરાંત
૧૦૦ ટકા ડિસ્ટીંક્શન પરિણામ આવ્યું હતું.
વાણીયા દર્શના ૯૩.૬૪ ટકા સાથે પ્રથમ, ભકોડીયા ક્રિનલ ૯૩.૪૫ ટકા સાથે બીજા અને ચોવટીયા બંસી ૯૨.૩૫ ટકા સાથે ત્રીજા ક્રમે આવી હતી. સફળતા બદલ તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.