અમરેલી શહેરમાં એસબીઆઈના એટીએમની સુવિધા અપુરતા પ્રમાણમાં હોવાથી જિલ્લા ભાજપ કારોબારી સભ્ય રાજુભાઈ મિલને એસબીઆઈના એજીએમને પત્ર પાઠવી માંગ કરી છે કે, શહેરના
આભાર – નિહારીકા રવિયા ગામતળ વિસ્તારમાં મોટાભાગે લઘુમતિ અને પછાતવર્ગની વસ્તી આવેલી છે. જેમાં બહારપરા, ચાંદની ચોક જેવા વિસ્તારમાં જન સુવિધાના હિતાર્થે આ વિસ્તારના રહીશોએ અનેકવાર રજૂઆત કરેલ છે. આ જગ્યાની આજુબાજુમાં અન્ય કોઈ એટીએમ આવેલા ન હોવાથી નાણા ઉપાડવા માટે રહીશોને દૂર સુધી જવું પડે છે. જેથી રહીશોની મુશ્કેલી ધ્યાને લઈ એટીએમની સુવિધા આપવા માટે માંગ કરવામાં આવી છે.