(એ.આર.એલ),રાજકોટ,તા.૩
રાજકોટના ટીઆરપી ગેમઝોનના અÂગ્નકાંડમાં નેતાઓ-અધિકારીઓને ક્લીનચીટ મળતા જ પ્રદેશ કોંગ્રેસના આગેવાનોએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કરી પીડિત પરિવારજનોને ન્યાય અપાવવા અને ભાજપના ભ્રષ્ટ નેતાઓ અધિકારીઓ સામે કડક પગલા લેવા કોંગ્રેસ દ્વારા આગામી ૯મી ઓગસ્ટમાં ક્રાંતિ દિને મોરબીથી ગાંધીનગર સુધીની ન્યાય યાત્રાનું આયોજન હોવાની વિગતો
આભાર – નિહારીકા રવિયા કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇ અને વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ આપી હતી.
ધારાસભ્ય લાલજીભાઈ દેસાઈ જણાવ્યું હતું કે રાજકોટ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા મોરબી થી તારીખ ૯ થી શરૂ થતી ન્યાય યાત્રા ત્રણ પ્રકારના યાÂત્રકો હશે એક ન્યાય યાત્રીઓ કે જેઓ હર હંમેશ આરંભથી અંત સુધી યાત્રાની સાથે જાડાયેલા રહેશે જે સતત ૧૫ દિવસ સુધી પદયાત્રામાં ગાંધીનગર સુધી રહેશે બીજા જિલ્લા ના ન્યાયત્રીઓ જા પાંચ થી સાત કલાક પૂરતા અને જે તે જિલ્લામાં પદયાત્રીઓ આવશે ત્રીજા પ્રકારના સહયાત્રીઓ એ સહકાર યાત્રીઓ જ્યારે જાડાવું હોય ત્યારે જાડાઈ શકે જ્યારે નીકળવું હોય ત્યારે નીકળી શકે એ પ્રકારના યાÂત્રકો રહેશે
મોરબી થી સવારે ૯ઃ૦૦ વાગે શરૂ કરવામાં આવશે ટંકારા ગૌરીદડ સંભવત ૧૧ તારીખે રાજકોટમાં સાંજે પહોંચશે ટીઆરપી ગેમ ઝોન ખાતે સંવેદના સભા ભાજપના પાપનો ઘડો રાખવામાં આવશે તેમાં પ્રજાને થયેલા અન્યાયના અત્યાચાર ની ફરિયાદો ખુદ પ્રજા આ ઘડામાં ઠલવશે આખા ગુજરાતને એ સંદેશો આપવા માંગીએ છીએ કે આગામી દિવસોમાં ગુજરાતમાં સતા પરિવર્તન ની એક લહેર ઊભી થઈ છે. પદયાત્રામાં ૧૦૦ પદયાત્રીઓ કાયમી હશે. ગુજરાતમાં આ પ્રકારની સાત પદયાત્રાઓ કાઢવામાં આવશે જેમાં આદિવાસીઓ વિસ્તારો માછીમારીના વિસ્તારોમાં થતા અન્યાય આ અંગે આગામી દિવસોમાં કાર્યક્રમો પણ જાહેર કરવામાં આવશે યાત્રામાં ક્યાંય પણ ઢોલ નગારા સ્વાગત કરવામાં આવશે નહીં ફક્ત સૂતરની આટીથી સ્વાગત કરાશે રાષ્ટÙીય નેતાઓ અને ખુદ રાહુલ ગાંધી પણ આ યાત્રામાં યાત્રાના સમય ગાળા દરમિયાન જાડાવાની પૂરી શક્યતા છે. યાત્રા દરમિયાન ૧૫મી ઓગસ્ટના રોજ સુરેન્દ્રનગર મહાધ્વજ ફરકાવાશે બાદ સાબરમતી આશ્રમમાં સભા ત્યારબાદ ૨૨મી ઓગસ્ટે ગાંધીનગરમાં યાત્રાનું સમાપન કરાશે.
એક પણ આઇપીએસ કે આઈએએસ કે જવાબદાર પદાધિકારીઓને ટીઆરપી ઝોન મુદ્દે પકડવામાં આવ્યા નથી ભાજપના નેતાઓને અને મગરમચ્છ અધિકારીઓ જે મોટા અધિકારીઓ છે તેને ક્લીન ચીટ આપી છે અગ્નકાંડના મુદ્દે અને અન્ય મુદ્દાઓને લઈને ૯ ઓગસ્ટ થી શરૂ થતી આ ન્યાય યાત્રા વિધાનસભા સત્ર ચાલુ થશે તે સમયે ગાંધીનગરમાં પહોંચશે અને આ અંગે ગાંધીનગરમાં અવાજ ઉઠાવવામાં આવશે, પત્રકાર પરિષદને સંબોધન કરતા પહેલા રાજકોટ શહેર અને જિલ્લા કોંગ્રેસમાંથી આવેલા કોંગ્રેસના આગેવાનોને યાત્રાના નિયમો અને યાત્રા દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોને જવાબદારીઓ અને માર્ગદર્શન આપેલ હતું આતકે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ વસોયા એ પણ કાર્યકરોને ન્યાય યાત્રા અંગે પોતાની જવાબદારી અંગે વિસ્તૃત વિગતો આપી હતી શહેર અને જિલ્લામાંથી બોહોળી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો ઉપસ્થત રહ્યા હતા.