હૈદરાબાદ-તેલંગણાના પશુપાલન મંત્રી શ્રીનિવાસ યાદવ સાથે ડો.વલ્લભભાઈ કથીરીયાએ શુભેચ્છા મુલાકાત કરી હતી. જેમાં ડો.કથીરીયાએ શ્રીનિવાસ યાદવ સાથે તેલંગણા સ્ટેટની દેશી પ્રજાતિની સુધારણા-મુલ મધર ફાર્મ, ગૌશાળાને સ્વાવલંબી બનાવવા ગૌમુત્ર-ગોબરના ઉપયોગ દ્વારા મહિલા સશÂક્તકરણ અને યુવા રોજગાર સહિતના મુદ્દાઓ પર વિગતે ચર્ચા કરી હતી.