રાજુલાના હિંડોરણા ચાર નાળા પાસે ઉના હાઇવે તરફ જવાના રોડ પાસેથી એક યુવક દારૂની ૯ બોટલ સાથે ઝડપાયો હતો. ઉનામાં રહેતો ઇમરાનભાઇ અબ્દુલભાઇ કાબરીયા આ બોટલ સાથે ઝડપાયો હતો. તેની પાસેથી રૂ. ૧૦૮૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. સાવરકુંડલામાંથી ૧૫ લીટર, લાઠીમાંથી ૨ લીટર તથા દામનગરમાંથી ૧૮ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો.