સાવરકુંડલાના હાથસણી ગામે હનુમાનજીની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે ગ્રામજનો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ગામમાં યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં સમસ્ત ગામ પરિવાર જાડાયો હતો.