બોલીવૂડ એક્ટ્રેસ જોહ્નવી કપૂરને ખૂબ જ બોલ્ડ એક્ટ્રેસ માનવામાં આવે છે. અભિનેત્રી દરરોજ નાના કપડામાં જોવા મળે છે. પરંતુ તેના કારણે તે ક્યારેક ઉપ્સ મોમેન્ટનો પણ શિકાર બને છે. એકવાર તેણે આટલો ટૂંકો ડ્રેસ પહેર્યો કે તે હવામાં ઉડી ગયો, પરંતુ એન્ડ સમયે અભિનેત્રીએ તેની લાજ બચાવી. જોહ્નવી કપૂરની સ્ટાઈલ અને હોટનેસના દરેક લોકો દિવાના છે. તેના ફેન્સ સતત તેના ફોટો અને વીડિયોની રાહ જોતા રહે છે. હવે એક્ટ્રેસનો એક વીડિયો વાયરલ સામે આવ્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જોહ્નવી કપૂરનો સામે આવેલા વીડિયોમાં તે કારથી નીકળીને બિÂલ્ડંગમાં જતી જોવા મળી રહી છે. તે દરમિયાન તેને પાપારાઝીએ સ્પોટ કર્યો. એક્ટ્રેસ ઉતાવળમાં નીકળી રહી હતી કે ત્યારે જ પવન ફૂંકાયો અને તેનો ડ્રેસ ઉડ્યો. એવામાં એક્ટ્રેસ
ફટાફટ જેમ-તેમ કરીને પોતાને સંભાળી લે છે. જોહ્નવી કપૂરનો આ વીડિયો જોયા બાદ લોકો ખુબ જ મજોક ઉડાવી રહ્યા હતા. એક શખ્સે પોસ્ટ પર કોમેન્ટ કરતા લખ્યું- આવા કપડા સંભાળી શકતા નથી તો પહેરો છો કેમ. ત્યારે એક શખ્સે લખ્યું- મજો આવતા આવતા રહી ગઈ. ત્યારે કેટલાક લોકોએ સ્માઈલ કરતી ઇમોજી કોમેન્ટ કરી. જોહ્નવી આ વીડિયોમાં ફ્લોરલ પ્રિન્ટેડ કેઝ્યુઅલ ડ્રેસમાં જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ જોહ્નવી ઉપ્સ મોમેન્ટનો શિકાર બની છે. જોહ્નવીની જેમ અન્ય ઘણી એક્ટ્રેસ પણ ઉપ્સ મોમેન્ટનો શિકાર બની ચૂકી છે અને તેમને ટ્રોલિંગનો સામનો પણ કરવો પડ્યો હતો. આ વીડિયોને એક બોલીવૂડ ફેન પેજ પર શેર કરવામાં આવ્યો છે. અભિનેત્રીએ ફિલ્મ ધડક દ્વારા પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં ઈશાન ખટ્ટર સાથે જોહ્નવી કપૂર જોવા મળી હતી. તેણે આ ફિલ્મમાં ફિમેલ લીડ રોલ પ્લે કર્યો હતો. આ પછી તે ગુંજન સક્સેના અને રૂહી જેવી ફિલ્મોમાં કામ કરતી જોવા મળી છે. તેની આગામી ફિલ્મોમાં દોસ્તાના ૨, ગુડ લક જેરી અને મિલી જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.