કોડીનારના સિંધાજ ગામના ર૧ મૃતકોના દેવભૂમિ હરિદ્વાર ખાતે અસ્થિ વિસર્જન કરવામાં આવ્યા હતા. સિંધાજના અગ્રણી અશ્વિનભાઇ ઝાલા તથા તેમની ટીમે આ કાર્ય કરી ધન્યતા અનુભવી હતી.