સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના M.A.(Psy) સેમ.-૪ના પરિણામમાં સંકુલની બે વિદ્યાર્થિનીઓએ ટોપ ૧૦માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. સંકુલનું પરિણામ ૧૦૦% સાથે ૧૦૦% ડિસ્ટીંક્શન સાથે આવ્યું છે. યુનિવર્સિટી સેકન્ડનો ખિતાબ મકવાણા હિના ઉસ્માનભાઈએ જીત્યો છે, જ્યારે યુનિવર્સિટી ટેન્થનું સ્થાન ધાંધલા રાજેશ્વરી મુકેશભાઈએ પ્રાપ્ત કર્યું છે. સંકુલ પરિવાર તરફથી વિદ્યાર્થિનીઓ અને સ્ટાફને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા છે