સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતની ૪૦મી વાર્ષિક સાધારણ સભા અને દાતા ટ્રસ્ટીઓનું સ્નેહમિલન યોજાયું હતું. રાજયના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા અને અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા તથા કરંજના ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારીની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં નવા ટ્રસ્ટીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકો દ્વારા સોરઠી ડાયરી
સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયો હતો.