(એ.આર.એલ),મુંબઇ,તા.૨૪
સોનમ કપૂર ભલે ફિલ્મોથી દુર છે પરંતુ સોશિયલ મીડિયા પર તે ખુબ એÂક્ટવ રહે છે. સોનમ કપુરે રેટ્રો ૧૯૪૦ના મ્યુઝિક સ્ટોરની માલિક બની ગઈ છે. અભિનેત્રી અને તેના પતિ આનંદ આહુજાએ સાથે મળી ઐતિહાસિક મ્યુઝિક સ્ટોર રિધમ હાઉસ ખરીદી લીધું છે.
સોનમ કપુર હાલમાં મોટા પડદાંથી દુર છે.પરંતુ અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એÂક્ટવ રહે છે. પોતાની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં રહે છે. સોનમ કપુરે પતિ આનંદ આહુજાની સાથે મળીને ૪૭.૮૪ કરોડ રુપિયામાં મુંબઈનો મશહુર મ્યુઝિક રિધમ હાઉસ ખરીદી લીધું છે.
સોનમ અને આનંદની કંપની ભાને ગ્રુપએ આ પ્રોપર્ટી ખરીદી છે. આ મ્યુઝિક સ્ટોર કલા પ્રેમીઓના દિલની ખુબ નજીક છે. અંદાજે ૩,૬૦૦ સ્કવેર ફુટમાં રિધમ હાઉસ બનેલું છે.
રિધમ હાઉસને વર્ષ ૨૦૧૮માં બંધ કરી દેવામાં આવ્યું હતુ. ત્યારે મ્યુઝિક સ્ટોર ચલાવનાર ફાયરસ્ટાર ડાયમંડ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડના માલિક નીરવ મોદીએ અરબો ડોલરની બેંક લોનમાં ડિફોલ્ટ કર્યું હતું.નીરવ મોદીએ ૨૦૧૭માં કરમલી પરિવાર પાસેથી રિધમ હાઉસ ખરીદ્યું હતુ પરંતુ ત્યારબાદ તેના દરવાજા હંમેશા માટે બંધ થઈ ગયા હતા. હવે ૨૦૨૪માં આનંદ આહુજાના પિતા હરીશ આહુજાની શાહી એક્સપોર્ટ પ્રાઈવેટ લિમિટેડે ફેશન લેબલે આ હાઉસ ખરીદ્યું છે. ભાને ગ્રુપ પહેલાથી જ રિટેલ સેક્ટરમાં એÂક્ટવ છે અને ભારતમાં નાઈકી સ્ટોરનું સંચાલન કરે છે.
પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં રહે છે. સોનમ કપુરે પતિ આનંદ આહુજાની સાથે મળીને ૪૭.૮૪ કરોડ રુપિયામાં મુંબઈનો મશહુર મ્યુઝિક રિધમ હાઉસ ખરીદી લીધું છે.