શ્રી હનુમાનજી જન્મોત્સવના પાવન પ્રસંગે જય શ્રી રામ ગૃપ તેમજ સેવા ગૃપ દ્વારા દામનગર થી ભુરખીયા સુધી તથા રાભડા ચોકડી તથા ખારૂડી પરમધામની પાસે પંદરેક જેટલા સ્ટોલ ઉપર જઈને સેવા કરતા સેવાભાવી લોકોનું શ્રી ભુરખીયા હનુમાનજી દાદાની છબી તેમજ શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું.