ભોજપુરી ફિલ્મ હથકડીમાં નિરહુઆ અને અંજના સિંહનો આ હોટ સીન જોવા મળ્યો. આ ગીતનું Wave Music Bhojpuri નામના એક યૂટ્યુબ ચેનલે મુક્યું છે. દિનેશ લાલ યાદવ નિરહુઆ અને ભોજપુરી એક્ટ્રેસ અંજના સિંહની જોડી ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુપરહિટ જોડી છે. આ બન્નેએ જ્યારે જ્યારે સાથે કામ કર્યું છે ત્યારે ત્યારે ફેંસને તેમનું કામ ખૂબ પસંદ આવ્યું છે. બન્ને એક્ટર્સ પોતાના કામથી ગમે તેને ઈમ્પ્રેસ કરી દે છે.
હાલમાં સોશિયલ મીડિયામાં નિરહુઆ અને અંજના સિંહનું જુનું ગીત ‘સુહાગ વાલી રતિયા પૂરા કરબ રાજો’ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ગીતમાં અંજના સિંહ ટુવાલ લપેટીને જોવા મળી. આ વીડિયોમાં એક્ટ્રેસ નિરહુઆની સામે પોતાનો ટુવાલ પણ ખોલતી જોવા મળી. આ ગીતમાં ખેસારી લાલ યાદવ, દિનેશ લાલ યાદવ, કલ્પના અને ઈન્દુ સોનાલીએ પોતાનો અવાજ આપ્યો છે. આ ગીતને અત્યાર સુધી યૂટ્યુબ પર ૩૭૭,૩૨૦થી વધુ લોકોએ જોય છૂક્યા છે. આ ગીતને યૂટ્યુબ પર પહેલી વખત ૨૦૧૫માં રિલીઝ કરવામાં આવ્યો હતો. આ ગીતમાં નિરહુઆ અને અંજના સિંહનો રોમાન્સ અને એક્ટીંગ તમને આખ્ખું ગીત સાંભળવા મજબૂર કરી દેશે. આ ગીતમાં નિરહુઆ અને અંજના સિંહને જોરદાર કેમેસ્ટ્રી જોવા મળે છે. ભોજપુરી સિનેમા પણ પોતાની આગવી ઓળખ ધરાવે છે. ભોજપુરી સિનેમા પણ સારો એવો દર્શક વર્ગ ધરાવે છે. જેને કારણે અમુક ફિલ્મો હિન્દીમાં પણ ડબ કરવામાં આવે છે.