સુરતના સરથાણા ખાતે ધારાસભ્ય જે.વી.કાકડીયા, કલ્પેશભાઈ બોરડ અને સંજયભાઈ બોરડે તુલસી વિવાહ અને દેવઉઠી એકાદશીના પાવન દિવસે ભગવાન શ્રી વિષ્ણુ અને મા તુલસીનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ તકે સુરત સરથાણાની ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી.