એ.સી.બી. નેઆધારભતુ માહીતી મળેલ કે, સરુતના તત્કાલીન ટાઉન પ્લાનીંગ ઓફીસર કૈલાશભાઇ લાહનાભાઇ ભોયા વગગ-૧, નાઓએ તેઓની ફરજ દરમ્યાન કાયદેસરની ભ્રષ્ટ રીતરસમો અપનાવી તેઓના નામે તેમજ તેઓના આશ્રિતોના નામે અપ્રમાણસર મિલક્તો વસાવી છે. જેને આધારે આક્ષેપીત કૈલાશભાઇ લાહનાભાઇ ભોયા નાઓ વિરૂધ્ધ મિલ્કત અંગેની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં તા.૦૧/૦૪/૨૦૧૨ થી ૩૧/૦૩/૨૦૨૦ સુધીના સમયગાળા દરમ્યાન મેળવવામાં આવેલ દસ્તાવેજી પુરાવાઓ તથા બેંક ખાતાઓની વિગતો અને વિવિધ સરકારી કચેરીઓમાથી મેળવેલ દસ્તાવેજી માહિતી તથા તેમના નાણાકીય વ્યવહારઓની માહિતી એકત્રીત કરવામાં આવી હતી.
તપાસના અંતે મળેલ તમામ વિગતોની એ.સી.બી.ના નાણાકીય સલાહકાર દ્વારા વિષ્લેષ્ણ કરવામાં આવી હતી. આક્ષેપીતે પોતાની કાયદેસરની ફરજ દરમ્યાન પોતાના જાહરે સેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી, ઇરાદાપુર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે વિવિધ ભ્રષ્ટ રીતે રીતરસમ અપનાવી, ભ્રષ્ટાચારથી નાણા મેળવી, કે નાણાનો ઉપયોગ કરી પોતાના તથા પોતાના આશ્રિતોના નામે મિલ્કતોમાં રોકાણ કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું. આક્ષેપીતે પોતાની કાયદેસરની આવક રૂ. ૨,૭૫,૯૯,૭૪૭ ના પ્રમાણમા પોતાના તથા પોતાના પરીવારજનોના નામે કુલ રોકાણ અને ખર્ચ રૂ.૪,૩૩,૨૩,૮૬૧ કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આમ આક્ષેપીતે પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં રૂ. ૧,૫૭,૨૪,૧૧૪ ના વધુ સંપત્તિ વસાવી હોવાનું જણાઇ આવેલ છે. જે તેઓની આવકના પ્રમાણમાં ૫૬.૯૭ % થી વધુઅપ્રમાણસર મિલ્કતો છે. આ અંગે વદડોરા એસીબી ગુનો નોંધીને વધુ તપાસ કરી રહી છે.
આરોપીની વિવિધ મિલ્કતોની યાદી
૧. આક્ષેપીતની ખેતીની જમીન. અવલખાડી
૨. આક્ષેપીતની ખેતીની જમીન. અવલખાડી
૩. આક્ષેશ્રપતની પત્ત્નના નામેમકાન અબ્રામા
૪. આક્ષેશ્રપત તથા પત્ની ના સયાં કુત નામેફલેટ, વડોદરા
૫. આક્ષેશ્રપતના નામેપ્લોટ વલસાડ
૬. આક્ષેપીતની ખેતીની જમીન. જુજવા
૭. આક્ષેશ્રપતનુરહણે ાક મકાન વડોદરા
૮. આક્ષેપીતની ખેતીની જમીન. જુજવા
૯. આક્ષેશ્રપતના નામેકોમ્પલેક્ષની દુકાન ઘરમપરુ
૧૦. આક્ષેપીતની ખેતીની જમીન. જુજવા,
૧૧ . આક્ષેપીતની ખેતીની જમીન. જુજવા,
૧૨. આક્ષેશ્રપતની માઘવ કોમ્પલેક્ષમાં દુકાન ઘરમપરુ
૧૩ . આક્ષેપીતની ખેતીની જમીન. તતુ રખેડ
૧૪. આક્ષેપીતના પત્રુ કન્સવીક અને પત્રુ ી પ્રકૃશ્રત ના નામેખેતીની જમીન અબ્રામા
૧૫. આક્ષેપીતના પત્ત્નના નામેખેતીની જમીન કાજણહરી
૧૬. નાના મોટા વાહનો કુલ-૩