ગીર સોમનાથના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એ.એચ. પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રતાપભાઈ રાઠોડ અને શાળા સ્ટાફે સુત્રાપાડાના પ્રશ્નાવડા ગામે પરીક્ષામાં ગેરહાજર બાળકોના ઘરે રૂબરૂ જઈ વાલીઓ સાથે હકારાત્મક ચર્ચા કરી. તેમણે બાળકોને પ્રોત્સાહિત કરી પરીક્ષા ખંડ સુધી પહોંચાડ્યા હતા









































