સાવરકુંડલા રેન્જ વિસ્તારમાં એક સિંહબાળ મોઢામાં ચપ્પલ લઈ આંટાફેરા મારતુ હોવાની તસ્વીર વાયરલ થઈ રહી છે. આ તસ્વીર બાદ સિંહપ્રેમીઓએ સિંહોની સુરક્ષા બાબતે ચિંતા વ્યકત કરી હતી.