સાવરકુંડલા શહેરની શૈક્ષણિક સંસ્થા સ્વામિનારાયણ ગુરુકુળમાં શ્રીમતી વી.ડી. ઘેલાણી કમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગુરુકુળ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એક અધતન કમ્પ્યુટર લેબ બનાવવામાં આવી હતી. જેનું ઉદ્ઘાટન ગુરૂકુળના સ્વામી, સંતોના હસ્તે કરવામાં આવ્યું હતું.








































