સાવરકુંડલાના મામલતદાર ફાતેમા  માકડાની મોરબી મુકામે બદલી થતા તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. મામતલદારે ટૂંકા સમયમાં જ અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ કરી સારી નામના મેળવી હતી.