સા. કુંડલા શહેરમાં વરસાદ બાદ નાવલી નદીમાં તણાયેલી અલ્ટો કારને સુરક્ષિત બહાર કાઢવામાં આવી છે .ગઈકાલે ભારે પ્રવાહને લીધે કાર નદી પટમાં ફસાઈ હતી. PI ફુગસિયાના માર્ગદર્શન હેઠળ PSI ગળચર, ટ્રાફિક અને ટાઉન પોલીસની ટીમે ક્રેઈનની મદદથી કાર બહાર કાઢી કારના માલિકનો સંપર્ક કરીને તેમને જાણ કરવામાં આવી હતી.