સાવરકુંડલા નજીક આવેલી કમાબાપાની દેરી પાસે વાડી પાસેથી એક મહાકાય અજગર નિકળતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. જે અંદાજે ૧પ ફુટ લાંબો હોય વાહન અકસ્માતમાં અજગરનુ મોત ન થાય તે માટે લોકોએ તાત્કાલિક સર્પવિદ મયુરભાઈ ભેડાને ફોન કરતા સર્પવિદે આ અજગરનુ રેસક્યૂ કરી સાવરકુંડલા વન વિભાગ નોર્મલ રેન્જમાં સુરક્ષિત છોડી દેવાયો હતો.