હૈદરાબાદ ખાતે યોજાયેલી એશિયન થાઈ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ર૦ર૧માં સાવરકુંડલાના વતની ચેતનભાઇ મકવાણાની પુત્રી માનસીએ પ્રથમ ક્રમે આવી સાવરકુંડલા તથા લુહાર જ્ઞાતિનું ગૌરવ વધાર્યું છે.