સાવરકુંડલામાં યુવાનના નિધન બાદ તેમના પરિવાર દ્વારા ગૌ સેવા કરવાના હેતુથી શહેરના વિવિધ વિસ્તારોમાં ગૌ વંશને ટ્રેકટર ભરીને નિરણ નાખવામાં આવી હતી. આ કાર્યમાં શહેરના ગૌ સેવકો અને દાતાઓ પણ જોડાયા હતા