સાવરકુંડલામાં તાજેતરમાં નારાયણ મેથ્સ ક્લબ દ્વારા આયોજિત માનસિક અભિયોગ્યતા કસોટીમાં સ્થાનિક મુસ્લિમ સમુદાયની બે યુવતીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શહેરનું નામ રોશન કર્યું છે. સાવરકુંડલા મુસ્લિમ મીર જમાતના ઉપપ્રમુખ અને યુવા પત્રકાર સાજીદભાઈ વારાણીની પુત્રી પરીનાઝ વારાણી (મીર) અને તેમની ભત્રીજી ઉમ્મેસલમા સિકંદરભાઈ વારાણી (મીર) એ આ પરીક્ષા
આભાર – નિહારીકા રવિયા સફળતાપૂર્વક પાસ કરી છે. આ સિદ્ધિથી સાવરકુંડલાના સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ અને સાવરકુંડલા સુન્ની મુસ્લિમ મીર જમાતનું ગૌરવ વધ્યું છે.