સાવરકુંડલામાં આવેલ ખાદી કાર્યાલય નકળંગ મંદિરે દર વર્ષની જેમ આ વખતે પણ નેજાધારી રામદેવ પીરના મંદિરે ધામધૂમથી નેજા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ તકે રામદેવપીરના મંદિરે દર્શન અને મગન ભગતની ઉપસ્થિતિમાં નેજા વાળા રામદેવ પીરના નામનો નેજો ચડાવવામાં આવ્યો હતો.