સાવરકુંડલા શહેરમાં ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વોર્ડ નંબર પાંચમાં ૯ કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં કોમ્યુનિટી હોલ અને રોડનો સમાવેશ થાય છે.