સાવરકુંડલામાં શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આટ્‌ર્સ કાલેજ ખાતે મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં કુલ ૩૬ વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડો. હરિતાબેન જોશી, શણગાર બ્યુટીપાર્લરમાંથી રીતુબેન પંડયા તથા ભૂતપૂર્વ વિદ્યાર્થિની સરેના ભટ્ટી વગેરેએ ભૂમિકાઓ ભજવી હતી.