૧૪ જુલાઈ ર૦ર૩ના રોજ ઈસરોના વૈજ્ઞાનિકો દ્યારા ચંદ્રયાન-૩નું પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું જેનું જીવંત પ્રસારણ સાવરકુંડલાની બ્રાંચ શાળા-૮ માં બાળકોને બતાવવામાં આવ્યું હતું.