સાવરકુંડલામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ બીનાબેન જોશીએ તેમની ૯મી યોગ બેચના યોગ ટ્રેનર્સ બહેનોને મોટાઝીંઝુડા ગામ ખાતે યોગ ટ્રેનર્સના સર્ટીફીકેટ વિતરણ કર્યા હતા.
જેમાં મોટા ઝીંઝુડાના જાગૃતિબેન ગૌસ્વામી, ભૂમિકાબેન સૂચક, પલ્લવીબેન રવાણી, સોનલબેન રવાણી, હર્ષાબેન રવાણી, મોનાબેન તેલી, સોનલબેન બનઝારા, ભાવિકાબેન દાવડા અને પારૂલબેન ગળથિયાને યોગ ટ્રેનર્સના પ્રમાણ પત્ર અર્પણ કરવામાં આવ્યા હતા.