નડિયાદના સ્પોટ્‌ર્સ સંકુલ ખાતે ૭-૮ સપ્ટેમ્બરે અખિલ ગુજરાત ખેલકૂદ મંડળ દ્વારા આયોજિત ૯મી એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ૬૫ વર્ષથી ઉપરની વય જુથમાં પ્રો.ડો. રસુલભાઈ કે. કુરેશીએ ૧. વાંસકૂદમાં પ્રથમ – ગોલ્ડ મેડલ ૨. ઉંચીકૂદમાં દ્વિતીય – સિલ્વર મેડલ ૩. ગોળા ફેંકમાં તૃતીય – બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી ગૌરવ વધારેલ છે.