સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. તા.પં. પ્રમુખ અનીતાબેન બાલધાએ સેવાસેતુ કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. આ તકે સરપંચ શિલ્પાબેન માલાણી, લલીતભાઇ બાલધા, ચેતનભાઇ માલાણી, દિનેશભાઇ માલાણી સહિતના આગેવાનો તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ સતીષભાઇ મહેતાની અખબારી યાદીમાં જણાવાયું છે