સાવરકુંડલા,તા.૦પ
સાવરકુંડલા સાવરકુંડલા A.P.M.C માં પાકના વેચાણ માટે વેપારીઓ અને કામદારોની મહત્વની બેઠક.ના અધ્યક્ષ દિપકભાઇ માલાણીની અધ્યક્ષતામાં વેપારીઓ, મજૂરો અને સ્ટાફ સાથેની સંયુક્ત મિટિંગ યોજવામાં આવી હતી. આ મિટિંગમાં આગામી ખરીફ સિઝનમાં જણસોના વેચાણ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંયુક્ત મિટિંગમાં સર્વ સહમતીથી નિર્ણયો લેવામાં આવ્યા હતા જેથી ખરીફ સિઝનમાં પાકના સુચારુ વેચાણ માટે એક સામૂહિક પ્રયાસ થઈ શકે.