સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી મિટિંગ યોજાઇ હતી. જેમાં ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત, ચંદ્રેશભાઇ સહિતના આગેવાનો જાડાયા હતા અને કાર્યકરોને કોંગ્રેસ પક્ષને વધુ મજબુત બનાવવા માર્ગદર્શન આપ્યું હતું.