સાવરકુંડલા ખાતે સેવાભાવી આગેવાનો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં છાશ વિતરણ કરવામાં આવી રહ્યુ છે. દાતાઓના સહકારથી અંદાજે રપ૦૦ જેટલા પરીવારોને છાશ વિતરણ કરી તેમની જઠરાગ્ન ઠારવામાં આવે છે.