૬૮મી ભારતીય શાળાઓની સ્પર્ધાઓ અંતર્ગત એક સ્પર્ધા એવી કબડ્ડી. આ કબડ્ડી સ્પર્ધાનું આયોજન સાવરકુંડલા તાલુકા કક્ષાનું કે.કે હાઈસ્કૂલમાં કરવામાં આવ્યું હતું. તેમાં એસ.એમ.જી. કે. ટીમોએ ભાગ લીધો હતો અંડર -૧૪, અંડર-૧૯ ગર્લ્સ ટીમ ફાઇનલમાં વિજેતા બની હતી. આ ટીમ નાસીરઅલી બાપુના માર્ગદર્શન હેઠળ તૈયાર થઈ હતી.