સાવરકુંડલા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે બાહોશ વકીલ અશોકભાઈ સોસાની બિનહરીફ વરણી થતા સમગ્ર વકીલ મંડળમાં ખુશીનો માહોલ ફેલાયો છે. અશોકભાઈ વિવિધ જગ્યાએ સેવા આપે છે અને તેઓ સેવાદીપ ગ્રૂપના ઉપપ્રમુખ તેમજ લાયન્સ કલબના મેમ્બર પણ છે.