સાવરકુંડલા તાલુકાના ગામડાઓના તાલુકા સીટવાઇઝ પ્રભારી અને સહપ્રભારીઓની નિમણૂક કરવામાં આવી હતી. આ તકે ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત, મનુભાઇ ડાવરા, દાનુબાપુ, હાર્દિકભાઇ કાનાણી, ભરતભાઇ ગીડા, ભૌતિકભાઇ સુહાગીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.