સાવરકુંડલા તાલુકા પંચાયત વિરોધપક્ષના નેતા તરીકે જશુભાઇ ખુમાણની વરણી કરવામાં આવી છે. જશુભાઇ ખુમાણે જણાવ્યું હતું કે, ગરીબ લોકોના જે કામો તાલુકા પંચાયતમાં રોકાયેલા હશે તે કામોને તાત્કાલિક પ્રાધાન્ય આપવામાં આવશે.