સાવરકુંડલા સદ્‌ભાવના ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવ પ્રસંગે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ, તેમાં ૨૭૦ લોકોએ રક્તદાન કરેલ. વેદ વોલન્ટરી બ્લડ બેન્ક અને રેડક્રોસ સોસાયટી ખૂબ ખૂબ આભાર માને છે.