સાવરકુંડલા ખાતે શિક્ષણ સમિતિની સંકલન બેઠક મળી હતી. જેમાં જિ.પં.શિક્ષણ સમિતિ ચેરમેન વિપુલભાઈ દુધાત, ક્રિપાલસિંહ જાડેજા, અલ્પેશસિંહ જાડેજા, ટીપીઓ, પ્રા.શાળાના આચાર્યો સહિત હાજર રહ્યાં હતા.