સાવરકુંડલામાં લાયન્સ ક્લબ દ્વારા ભવ્ય ‘ગોરલ’ વેલકમ નવરાત્રિ મહોત્સવ ૨૦૨૫નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી શામજીબાપુ ઉપવનવાડી ખાતે મોટી સંખ્યામાં ખેલૈયાઓએ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય ભક્તિરામબાપુ-માનવ મંદિર, પીઆઈ અગ્રાવત, મેહુલભાઈ ત્રિવેદી, પ્રતીકભાઇ નાકરાણી, ચંદ્રેશભાઇ રવાણી, ડો.પ્રકાશભાઈ કટારીયા, રાકેશભાઈ નાકરાણી, મુખ્ય સ્પોન્સર રસિકભાઈ વેકરીયા, હિરેનભાઈ વેકરીયા, સહ સ્પોન્સર અશ્વિનભાઈ સાગર, ઇનામના દાતા ડો. નયનભાઈ ચૌહાણ દ્વારકાધીશ વુમન હોસ્પિટલ, દેવચંદભાઈ કપોપરા, કરશનભાઈ ડોબરીયા, કલ્પેશભાઈ ઠુંમર, રાજુભાઈ કાત્રોડીયા ગોકુલ જવેલર્સ, હિતેશભાઈ પાલા એ.આર. જ્વેલર્સ, સદભાવના ગ્રુપ, હિન્દુ યુવા સંગઠન, વિશ્વ હિન્દુ પરિષદ, અમરેલી જિલ્લામાંથી ખેલૈયા-મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.







































