સાવરકુંડલા સદભાવના ગ્રુપ દ્વારા રોજે રોજ અલગ અલગ થીમ પર દર્શન યોજવામાં આવે છે વૃંદાવન – જતીપુરા દર્શન તથા ગીરીરાજજીની પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાવરકુંડલાની ધર્મપ્રેમી જનતાએ મોટી સંખ્યા દર્શનનો લાભ લીધો હતો તેમજ રક્તદાતાઓએ બહોળી સંખ્યામાં રક્ત આપી રક્તદાન કર્યું હતું.