સાવરકુંડલામાં બાકી રહી ગયેલા લોકો માટે રસીકરણ ઝુંબેશ હાથ ધરાઇ હતી. જેમાં ટીએચઓ ડો. મીના સહિત સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી બાકી રહેલા લોકોને રસીકરણ કર્યું હતું.