સાવરકુંડલામાં પ્લાસ્ટિકની થેલીમાંથી વેપારીનો મોબાઈલ પડી ગયો હતો. મુકેશભાઈ વજુભાઈ શેત્રાણીયાએ અજાણ્યા ચોર ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ ખાદી કાર્યાલયથી ચાલીને તેમના ઘરે જતા હતા. તે સમયે પ્લાસ્ટિકની થેલીમાંથી મોબાઈલ ફોન પડી ગયો હતો. જેની અજાણ્યો શખ્સ ચોરી કરી ફરાર થઈ ગયો હતો.