સાવરકુંડલા, તા.૧ર
સાવરકુંડલા શહેરમાં રાષ્ટ્રીય પોષણ મિશન (NNM) અંતર્ગત શહેરી ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકો માટે સ્વસ્થ બાળક સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું. આંગણવાડી કાર્યકરો દ્વારા બાળકોની ઊંચાઈ અને વજન માપીને તેમના પોષણ અને વિકાસના સ્તરનું મૂલ્યાંકન કરવામાં આવ્યું.