સાવરકુંડલામાં વિ.હિ.પ. અને બજરંગ દળ દ્વારા ગીતા જયંતિ શૌર્ય દિવસ નિમિત્તે ભવ્ય રેલી યોજાઈ હતી. આ રેલીમાં કબીર ટેકરીના મહંત નારણદાસ બાપુ, ઘનશ્યામદાસ બાપુ, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયા, પ્રવિણભાઈ સાવજ, રાજુભાઈ નાગ્રેચા, જયસુખભાઈ નાકરાણી, મનસુખભાઈ લાડવા, જીજ્ઞેશભાઈ ટાંક સહિત વિ.હિ.પ.ના નરેશભાઈ ધાખડા, બજરંગદળના નિકુંજભાઈ સોંડાગર સહિત યુવાનો જાડાયા હતા.