સાવરકુંડલા શહેરમાં ડો.આંબેડકર જન્મ જયંતી નિમિત્તે કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા નાવલી ચોક ખાતે આવેલ બાબાસાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. પુષ્પહાર અર્પણ કરી બંધારણનાં ઘડવૈયા એવા બાબાસાહેબ આંબેડકરના મહાન કાર્યોને લોકતંત્રની જીવનદોરી સમાન ગણાવી યાદ કર્યા હતા.