સાવરકુંડલા ખાતે આવેલ કિન્નર મઠમાં રહેતા કિન્નરો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. કિન્નરોએ સાથે મળી ઘેલાણી સ્કૂલ ખાતે મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી.