સાવરકુંડલામાં રહેતી એક મહિલાએ ઝેરી દવા પીધી હતી. જેના કારણે તેનું મોત થયું હતું. બનાવ અંગે નાસીરભાઈ સતારભાઈ ગાગદાણી (ઉ.વ.૫૫)એ જાહેર કર્યા મુજબ, રસીનાબેન સતારભાઈ ગાગદાણી (ઉ.વ.૫૦) એકલવાયું જીવન જીવતા હતા. જેનાથી કંટાળી ગયા હતા અને પોતાની મેળે ઝેરી દવા પી જતાં મરણ પામ્યા હતા. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.એન. ખસતીયા વધુ તપાસ કરી રહ્યા છે.







































