અમરેલી જિલ્લામાં ચાર સ્થળેથી ૨૧ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. સાવરકુંડલામાંથી ૧૫ લીટર તથા દામનગર, રાભડા અને શિયાળબેટમાંથી ૨-૨ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. જિલ્લામાં વિવિધ સ્થળેથી ૯ ઈસમો વિના પાસ પરમીટે કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં ફરતા મળી આવ્યા હતા.